મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં આવતીકાલે વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.
જેમાં 11 કેવી વુગા JGY ફીડર તથા કમ્બોયા ખેતીવાડી ફીડર (ઘૂંટુ ગામ તથા આસપાસ નો વિસ્તાર) સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

