મોરબી મહાનગરપાલિકા જાહેર થયા બાદ મોરબી શહેર અને તાજેતરમાં મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલી વિવિધ ગ્રામ પંચાયત તો ન નાગરિકોને સરળતાથી મહાનગરપાલિકાની વિવિધ સુવિધાઓ તેમના ઘર નજીક મળી રહે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારને કુલ 11 ક્લસ્ટરમાં રૂપાંતરિત કર્યા છે દરેક ક્લસ્ટરમાં મનપા દ્વારા વર્ક આસિસ્ટન્ટ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર રિકવરી ઓફિસર અને સરવૈયા એમ ચાર અધિકારીઓની નિમણૂક કરી છે આગામી દિવસોમાં લોકો તેમના વિસ્તારની કોઈ પણ ફરિયાદ જેમાં ભૂગર્ભ ગટર પાણી સફાઈ સ્ટ્રીટ લાઈટ કે અન્ય કોઈપણ પ્રકારની ફરિયાદો આ ક્લસ્ટર ઝોન ની ઓફિસમાં કરી શકશે 0 મનપા તંત્ર દ્વારા પણ તમામ ક્લસ્ટર ઝોનમાં લોકોની ફરિયાદનો તાત્કાલિક નિકાલ થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરી છે મહાનગરપાલિકા દ્વારા એક ક્લસ્ટરમાં મુકાયેલા વર્ક આસિસ્ટન્ટ તેના વિસ્તારમાં રોડ રસ્તાના કામ ભૂગર્ભ ગટરને રીપેરીંગ ને લગતા કામ પાણીના લગતા પ્રશ્નો ગાર્ડન ટ્રાફિક ટ્રાન્સપોર્ટ કે સ્ટ્રીટ લાઈટ દેવી સમસ્યા બાબતમાં કામગીરી કરશે તો સર્વેયરની જવાબદારી ગેરકાયદેસર બાંધકામ અટકાવવા બાંધકામની મંજૂરી માટે સ્થળ તપાસ બી ઉપર મિશન આપવી ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા અને સરકારી જગ્યા પર ખટકાયેલા દબાણ દૂર કરવા અંગેનું સર્વે ની કામગીરી કરશેસબ સેનેટરી ઇન્સ્પેક્ટરવિઝન નું ભૂગર્ભ ગટર અને કચરા ના ઢગલાના ઉપાડવાનું સુપરવિઝન તેમજ સફાઈ લગતી કામગીરી નું સુપર વિઝન કરશે રિકવરી ઓફિસરની જવાબદારી તેમના વિસ્તારમાં વેરાનું કલેક્શન કરવું બાકી આસામીઓને નોટિસ ફટકાવી મિલકત જપ્તી અંગેની જરૂરી પ્રક્રિયા ની કામગીરી કરશે આમ આ સુવિધાઓ લોકોને તેમના ઘર નજીક મળી રહે તે હેતુથી આ પગલા લેવામાં આવ્યા હોવાનું મોરબી મહાનગરપાલિકાના નાયબ કમિશનર કુલદીપ વાળાએ જણાવ્યું હતું

