HomeGujaratમોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં તા.16/04 ના રોજ વીજકાપ...

મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં તા.16/04 ના રોજ વીજકાપ રહેશે

મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં તા.-16/04/2025ના રોજ સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરીને લીધે બંધ રહેશે.

(1) ચિત્રકૂટ ફીડર:- જેમાં નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં પુરવઠો બંધ રહેશે.

(2) વાવડી રોડ ફીડર:- ક્રિષ્ના પાર્ક1/2, શ્યામપાર્ક, રાધા પાર્ક, કારીયા સોસાયટી, સોમૈયા સોસાયટી, ગાયત્રી નગર, કુબેર નગર, ન્યુ મારુતિ નગર, અશિકપાર્ક, વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો

(3) શ્રદ્ધા ફીડર:- શ્રદ્ધા પાર્ક, યમુના નગર, નિધિપાર્ક, રણછોડ નગર, લાયન્સ નગર, વિજય નગર, અમરેલી રોડ, મદીના સોસાયટી, ફૂલછાબ સોસાયટી વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો વીજકાપ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW