HomeGujaratMLA કાંતિભાઈની રજૂઆત ફળી, મોરબીના બેલા ખોખરા ધામ ભરતનગરને જોડતા RCC રોડ...

MLA કાંતિભાઈની રજૂઆત ફળી, મોરબીના બેલા ખોખરા ધામ ભરતનગરને જોડતા RCC રોડ માટે રૂ.૩૦કરોડ મંજુર

મોરબીત તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર, બેલા ખોખરાધામ ભરતનગર રોડ પર દીવસ દરમિયાન મોટા હેવી ટ્રક પસાર થતા હોય તેમજ ધાર્મિક સ્થળ ખોખાર હનુમાન ધામ પણ અહી આવેલ હોય જેમાંમોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે જોકે આ રોડ સીગલ પટી તેમજ ડામર લેર હોવાથી વાંરવાર તૂટી જતો હોય આં બાબતે સ્થાનિકો દ્વારા મોરબીના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાને રજૂઆત કરતા કાંતિભાઈએ આ રોડ આરસીસી બને તેવા પ્રયાસ હાથ ધર્યા હતા અને સીએમ સુધી આ અંગે રજૂઆત કરતા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે મોરબીના મહત્વના રોડ એવા બેલા ખોખરાધામ અને ભરતનગર ને જોડતા રોડ માટે રૂ 30 કરોડ મંજુર કર્યા છે આગામી સમયમાં તમામ વહીવટી પ્રકિયા પૂર્ણ થતા વહેલી તકે આ રોડ નું કામ શરુ થાય તેવી ધારાસભ્યે આશા વ્યક્ત કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW