મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ:- 26/03/2025 ના રોજ નીચેના વિસ્તારોમાં વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રહેશે. જેમાં વુગા JGY ફીડર સવારે 8:30 થી બપોરે 10:30 વાગ્યા સુધી (ઘૂંટુ ગામ તેમજ રામકો વિલેજ સોસાયટી) વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.
ઉપર મુજબના ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

