HomeGujaratમોરબીમાં મકાન વેચ્યા બાદ રહેવા માટે મકાન ભાડે ન મળતા આધેડનો આપઘાત

મોરબીમાં મકાન વેચ્યા બાદ રહેવા માટે મકાન ભાડે ન મળતા આધેડનો આપઘાત

મોરબીમાં વાવડી રોડ સોમૈયા સોસાયટીમાં રાજેશભાઇ અમૃતલાલ ગોહિલ ભાડના મકાનમાં રહેતા હોય તે મકાન માલીક દ્વારા આજથી દશેક દિવસ પહેલા કોઇ બીજી વ્યકિતને મકાન વેચાણ કરી નાખેલ હોય, ત્યારે રાજેશભાઇને બીજી કોઇ જગ્યાએ ભાડેથી મકાનની વ્યવસ્થા થઇ શકેલ ન હોય જે બાબતે ટેન્શનમાં આવી જતા રાજેશભાઇએ ગઈકાલના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હાલ મોરબી એ-ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW