HomeGujaratમોરબી શહેરમાં ઢોર પકડ ઝુંબેશ અન્વયે 46 રખડતા ઢોર પકડવામાં આવ્યા

મોરબી શહેરમાં ઢોર પકડ ઝુંબેશ અન્વયે 46 રખડતા ઢોર પકડવામાં આવ્યા

મોરબી મહાનગરપાલિકાની રખડતા ઢોર અંકુશ શાખા દ્વારા હાલમાં મોરબી શહેરી વિસ્તારમાંથી ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે તારીખ: 01/02/2025 થી 06/02/2025 દરમિયાન મોરબી શહેરી વિસ્તારમાંથી 46 રખડતા ઢોર પકડીને યદુનંદન ગૌશાળામાં મુકવામાં આવ્યા હતા.

મોરબી શહેરના તમામ પશુપાલકોને પોતાની માલિકીના ઢોર માલિકીની જગ્યામાં બાંધીને રાખવા માટે અપીલ કરવામાં આવે છે. તેમ ડેપ્યુટી કમિશ્નર (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW