HomeGujaratમોરબીની જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજમાં વેલેન્ટાઈન નહીં પ્રકૃતિ વીક ઉજવણી...

મોરબીની જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજમાં વેલેન્ટાઈન નહીં પ્રકૃતિ વીક ઉજવણી કરી

એક તરફ યુવાનોમાં વેલેન્ટાઈન વીક ઉજવણીનો ક્રેઝ વધી રહ્યા છે જોકે અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ આ વીક કે પશ્ચિમ સંસ્કૃતિનું આંધળું અનુકરણ ન કરે તે હેતુથી પ્રયાસ કરવામાં આવતા હોય છે, ત્યારે મોરબીમાં પણ પાટીદાર કેળવણી મંડળ સંચાલિત જે.એ પટેલ મહિલા સાયન્સ કોલેજમાં વેલેન્ટાઈન વીક નહીં પણ પર્યાવરણનું જતન પ્રત્યે વિદ્યાર્થિનીઓ તેમજ સામાન્ય લોકો જાગૃત થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેના ભાગરૂપે શુક્રવારે સંસ્થાની વિદ્યાર્થિનીઓ દ્વારા પ્લાસ્ટિક ચીજ વસ્તુઓ વપરાશ ઓછો કરવા અને પ્રદૂષણ નિયંત્રણમાં મદદરૂપ થવાના સૂત્રો ઉચ્ચાર કર્યા હતા, તો બીજા દિવસે બાળાઓએ સરદાર બાગ ખાતે સામાન્ય લોકોને ની શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW