HomeGujaratમાળિયાના ચાંચાવદરડા બંધ ફાર્મ હાઉસમાંથી ડિઝલ ચોરી પકડાઈ ટ્રક ચાલક સહિત 2 ઝડપાયા...

માળિયાના ચાંચાવદરડા બંધ ફાર્મ હાઉસમાંથી ડિઝલ ચોરી પકડાઈ ટ્રક ચાલક સહિત 2 ઝડપાયા એક ફરાર 

મોરબી જિલ્લાના જામનગર કચ્છ નેશનલ હાઈવે ડિઝલ ચોરી અને તેના ગેરકાયદે વેચાણના કાળા કારનામા માટે બદનામ છે અલગ અલગ રીફાઈનરીમાંથી નીકળી ગુજરાત અનેક જિલ્લા ઉપરાંત રાજસ્થાન સહિતના રાજ્યમાં  ડિઝલ ભરી આ ટેન્કર જતા હોય છે જોકે રસ્તામાં કેટલાક તત્વો દ્વારા ડ્રાઈવર ક્લીનર સાથે મળી તેમને અમુક રૂપિયા ની લાલચ આપી ટેન્કર માં રહેલા ડિઝલ ચોરી કરવામાં આવતી હોય છે ત્યારે આવા જ એક ટેન્કર ચોરીનો પર્દાફાશ માળિયા મિયાણા પોલીસે  કર્યો છે અને ચાચાવદરડા ગામની સીમમાં આવેલા એક બંધ ફાર્મ હાઉસ માં ગેર કાયદે ડિઝલ ચોરીની આશંકાએ દરોડો પાડી તેમાં RJ14 GG 3790 નંબરનાટ્રક માંથી ડિઝલ ચોરી કરતા  ટ્રક ચાલક નવદીપ પૂરણસિંગ દુકીયા અને તારા ચંદહરલાલ સિંગ દુકીયાને  રંગે હાથ ઝડપી લીધા હતા બન્નેની પૂછ પરછ કરતા મોટી બરાર ગામના દશરથ જશાભાઈ હુંબલનું નામ ખુલ્યું હતું બનાવ બાદ પોલીસે સ્થળ પરથી RJ14 GG 3790 નંબરના ટ્રક, ડિઝલ ભરેલા ચાર બેરલ, 6 કેરબા, મોબાઈલ સહીત 43.74 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW