HomeGujaratમોરબી PGVCLએ મંજુરી વિના ગાળા રોડ અન્ડર ગ્રાઉન્ડ કેબલ પાથરી દીધા,જિલ્લા પંચાયતે...

મોરબી PGVCLએ મંજુરી વિના ગાળા રોડ અન્ડર ગ્રાઉન્ડ કેબલ પાથરી દીધા,જિલ્લા પંચાયતે રૂ ૯.૮૦ લાખનો દંડ ફટકાર્યો

મોરબી જિલ્લા પંચાયત દ્વારા હાલ ઓદ્યોગિક વિસ્તારમાં આવેલા રોડમાં ગેર કાયદે દબાણ દુર કરવાની કામગીરી ચાલી રહી છે જેના ભાગરૂપે બે દિવસ પહેલા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી માર્ગ મકાન વિભાગ પંચાયતના ધ્યાનમાં આવ્યું હતું કે નેશનલ હાઈવેથી ગાળા ગામને જોડતા રોડ પર કોઈ પણ પ્રકારની મંજુરી વિના અન્ડર ગ્રાઉન્ડ કેબલ પાથરી દેવામાં આવ્યા છે જેથી અ અંગે તપાસ કરતા આ કામગીરી પીજીવીસીએલ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવતા માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા પીજીવીસીએલને નોટીસ ફટકારી હતી અને રોડ નુકશાની માટે રૂ ૯.૮૦ લાખનો દંડ ફટકારવા તેમજ સ્વ ખર્ચે રોડ રીપેર કરી આપવા સુચના આપી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW