માળીયા તાલુકાના જૂના ઘાંટીલા ગામે 76 મો પ્રજાસત્તાક દિન શાળા પરિવાર તરફથી ધામ ધુમથી ઉજવવામાં આવ્યો. તેમાં મુખ્ય મહેમાન તરીખે ગામના સરપંચ હેતલબેન ઉમેશભાઈ જાકાસણીયા તથા ગ્રામ પંચાયતના સભ્યઓ હજાર રહ્યા હતા થતા ગામના આગેવાનો થતા મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા અને વિશેષ MCA માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેકન્ડ રેન્ક સિલ્વર મેડલ મેળવેલ જીંકલબેન અમૃતલાલ જાકાસણીયાના વરદ હસ્તે ધ્વવંદન કરવામાં આવ્યું હતું તથા જીંકલ બેનનું સરપંચ દ્વારા સિલ્ડ થતાં મેડલથી સન્માન કરવામાં આવ્યું હતું થતાં શાળાના વિધાર્થી દ્વારા વિવિધ કાર્યક્રર્મો કરવામાં આવ્યા હતા.

