HomeGujaratકચ્છ-મોરબી નેશનલ હાઇવે પર ઇકો કારમાંથી ઈંગ્લીશ દારૂની 12 બોટલ સાથે એકની...

કચ્છ-મોરબી નેશનલ હાઇવે પર ઇકો કારમાંથી ઈંગ્લીશ દારૂની 12 બોટલ સાથે એકની ધરપકડ

કચ્છ-મોરબી નેશનલ હાઇવે પર પોલીસ વોચમાં હોય તે દરમિયાન હાઇવે પરથી પસાર થઈ રહેલ GJ-36-AJ-6885 નંબરની ઇકો કાર શંકાસ્પદ જણાતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની 12 બોટલો મળી આવી હતી. કારમાંથી ઈંગ્લીશ દારૂ કુલ રૂ.- 8,232 અને ઇકો કાર સહિત કુલ રૂ.- 3,58,232નો મળેલ મુદામાલ સાથે દારૂની હેરાફેરી કરનાર આરોપી એજાજભાઈ સલીમભાઈ ભટ્ટીને પોલીસે પકડી લીધો હતો. માળિયા પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW