HomeGujaratમાળીયામાં બે શખ્સો દ્વારા યુવાન પર ધારિયા વડે હુમલો

માળીયામાં બે શખ્સો દ્વારા યુવાન પર ધારિયા વડે હુમલો

માળિયાના ચીખલી ગામના મહિલા સરપંચનો પુત્ર સલીમભાઈ કટિયા ગત તા.- 26/12/2024ના રોજ GJ-13-CC-4307 નંબરની સ્વીફ્ટ કાર સર્વિસ કરવા મોરબી-કચ્છ નેશનલ હાઈવે પર વીસાલા હોટલના ગ્રાઉડમાં હોય તે સમયે આરોપી સાહીલ રણમલભાઈ મોવર અને મોસીન નુરાલીભાઈ મોવર નામના બંને શખ્સો ત્યાં આવી સલીમને ધારિયા, ધોકા વડે માર મારતા ગંભીર ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ કારનો કાચ તોડી નુકસાન પહોચાડું હતું. આ બનાવ મામલે સલીમભાઈએ માળિયા પોલીસ મથકમાં તે બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW