HomeGujaratમાળિયા ચેકપોસ્ટ પાસે આઈસરમાં ક્રૂરતા પૂર્વક 19 પશુને લઇ જનાર ઇસમ પકડાયો

માળિયા ચેકપોસ્ટ પાસે આઈસરમાં ક્રૂરતા પૂર્વક 19 પશુને લઇ જનાર ઇસમ પકડાયો

કચ્છ-મોરબી નેશનલ હાઇવે પર માળિયા મિયાણા ચેકપોસ્ટ નજીક પોલીસ વોચમાં હોય તે દરમિયાન ઠાઠામાં તાલપત્રી બાધી નીકળતા GJ-19-U-1932 નંબર વાળા મીની આઈસર શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવી ઠાઠામાં તાલપત્રી હટાવી ચેક કરતા તેમાં ટુકા દોરડાથી ક્રૂરતા પૂર્વક બાંધિ 19 પાડા લઇ જતા આરોપી ઈમરાનભાઈ ઇકબાલભાઈ શેખ રહે, અમદાવાદ વાળાને પોલીસે પકડી લીધો હતો. તે શખ્સ પાસેથી 19 પાડા તેમજ મીની આઈસર સહીત કુલ રૂ. 2,47,000નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રાણી પ્રત્યે ક્રુરતા અધિનિયમની કલમો હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW