HomeGujaratઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં વિજપુરવઠો GETCO દ્વારા અગત્યની સમારકામની કામગીરીની માટે બંધ રાખવામાં આવશે.

જેમાંએકોર્ડ ઇન્ડસ્ટ્રીઝ, એક્સવેલ ઇન્ડસ્ટ્રીઝ, કેડિલેક ઇન્ડસ્ટ્રીઝ, ક્રેન્ઝા ઇન્ડસ્ટ્રીઝ, ibis ઇન્ડસ્ટ્રીઝ, લેવિસ ઇન્ડસ્ટ્રીઝ, મહાશક્તિ ઇન્ડસ્ટ્રીઝ, મધુવન એજી, નકશા ઇન્ડસ્ટ્રીઝ, મેગાસિટી ઇન્ડસ્ટ્રીઝ, મુરલીધર જેજીવાય, નેહા ઇન્ડસ્ટ્રીઝ, નિલ્સન જેજીવાય, પર્થ ઇન્ડસ્ટ્રીઝ, પૂજા એજી, રોજમાલા ઇન્ડસ્ટ્રીઝ, સરજુ ઇન્ડસ્ટ્રીઝ, સિમ્પોલો જેજીવાય, સ્પેરોન ઇન્ડસ્ટ્રીઝ, થીઓસ જેજીવાય, veritas JGY, વેલ્બોન ઇન્ડસ્ટ્રીઝ સહિતના વિસ્તારોમાં વીજકાપ રહેશે.

તેમજ આંદર્ના એજી, આશ્રમ એજી, લેવિન્ઝા ઇન્ડસ્ટ્રીઝ, ગુરુકૃપા JGY, સિનોક્સ ઇન્ડસ્ટ્રીઝના વિસ્તારોમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), ખેતીવાડી વીજ જોડાજોડાણોમાં સહિતના વિસ્તારોમાં સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW