HomeGujaratમોરબીના કેડા અને કલર સેરામાં DGGIના દરોડામાં ફેક્ટરીમાંથી 7.70 કરોડ...

મોરબીના કેડા અને કલર સેરામાં DGGIના દરોડામાં ફેક્ટરીમાંથી 7.70 કરોડ રોકડા, 31 હજાર US ડોલર,45 હજાર યુઆન મળ્યા

સીરામીક મોરબીમાં દિવાળીના તહેવારો દરમિયાન જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ દ્વારા ચાઈનીઝ કંપની ઇન્ડિયા લિમિટેડ અને કામી કલર સેરા પ્રાઇવેટ લિમિટેડ માદરોડા પાડવામાં આવ્યા હતા. બરોડા દરમિયાન તપાસ કરતા કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી આદરોડા દરમિયાન ડીજીજીઆઈને રૂપિયા 15 કરોડની ટેક્સ સ્ટોરી મળી હતી સાથે સાથે રોકડા અને વિદેશી કરન્સીઓ પણ મળી આવી હતી આ મામલે ઇન્કમટેક્સ પણ જે તે વખતે તપાસમાં જો ઉત્તરાયું હતું તપાસમાં કંપનીના 90% ડિરેક્ટરો ચાઈનીઝ હોવાનું સામે આવ્યું છે અધિકારીઓને સંચાલકો પાસેથી રૂપિયા 7.70 કરોડ રોકડા 31,000 યુએસ ડોલર 40500 ચાઇનીઝ કરન્સી યુઆન મળી આવ્યા હતા જ્યારે કંપનીના અમદાવાદથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ત્યાંથી 4.50 કરોડ જેટલી રોકડ રકમ મળી આવી હતી આટલી મોટી સંખ્યામાં રોકડ મળતા અધિકારીઓ દ્વારા જે તે વખતે ઇન્કમટેક્સને પણ જાણ કરી હતી. જે બાદ તેઓ પણ તપાસમાં જોતાઈ હતી ડાયરેક્ટો રેટ જનરલ ઓફ ગુડ એન્ડ સર્વિસ ના અધિકારીઓના જણાવ્યા મુજબ બંને કંપનીમાં ત્રણ ત્રણ ડિરેક્ટર હતા જેમાંથી બે ડિરેક્ટરો ચાઈનીઝ હોવાનું સામે આવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW