HomeGujaratમોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ 66 કેવી ઊંચી માંડલ સબ સ્ટેશનમાંથી નીકળતા વેરિટાસ JGY (ઉંચિમાંડલ ગામ તથા આસપાસ નો વિસ્તાર),મહા શક્તિ ઇન્ડસ્ટ્રીઝ ,સિમ્પોલો ઇન્ડસ્ટ્રીઝ , ibis ઇન્ડસ્ટ્રીઝ તથા પૂજા ખેતીવાડી ફીડર, મધુવન ખેતીવાડી ફીડરમાં સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

ઉપર મુજબના ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), ખેતીવાડી વીજ જોડાજોડાણોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW