HomeGujaratમોરબીના ખોખરાધામ ખાતે દિવ્યાંગ મેડિકલ એસેસમેન્ટ કેમ્પ યોજાયો

મોરબીના ખોખરાધામ ખાતે દિવ્યાંગ મેડિકલ એસેસમેન્ટ કેમ્પ યોજાયો

મોરબીમાં ગઈકાલના રોજ કલેકટર તેમજ અધિક કલેકટરના માર્ગદર્શન હેઠળ સમાજ સુરક્ષા કચેરીના તથા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી કનકેશ્વરી દેવી ગુરુ પૂજ્ય કેશવાનંદ બાપુ ટ્રસ્ટ ખાતે મોરબી જિલ્લાના દિવ્યાંગો માટે દિવ્યાંગ મેડિકલ એસેસમેન્ટ કેમ્પ (કેલિપર્સ)નું આયોજન કરેલ હતું. જે કેમ્પમા દિવ્યાંગ લાભાર્થીઓને કુત્રિમ પગ, કેલિપર્સ આપવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW