HomeGujaratઆવતીકાલે મોરબી શહેર પેટા -02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

આવતીકાલે મોરબી શહેર પેટા -02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબી શહેર પેટા -02 વિભાગ હેઠળ તારીખ 12/09/2024ના રોજ નીચેના વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરી માટે વીજ
પુરવઠો બંધ રાખવામાં આવશે.

જેમાં ચિત્રકુટ ફીડરમાં સવારે 07:30 થી બપોરે 3:30 વાગ્યા સુધી તેમજ નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારોમાં પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW