HomeGujaratમોરબીના ઘૂટૂમાં ટેન્કરે બાઈકને ટક્કર મારતા પાછળ બેઠેલા યુવકનું મોત

મોરબીના ઘૂટૂમાં ટેન્કરે બાઈકને ટક્કર મારતા પાછળ બેઠેલા યુવકનું મોત

મોરબી હળવદ સ્ટેટ હાઈવે પર નં-GJ-36-AG-6349 નંબરના બાઈક લઈને અક્ષય અને તેનો મિત્ર અજય મંગળવારે સવારે તેનું બાઈક લઈને મોરબી તરફ આવતા હતા તે દરમિયાન ઘૂટૂ ગામ પાસે આવેલા નેક્સીઓન સિરામિક પાસે GJ-06-Y-6492 નંબર ના ટેન્કરના ચાલકે ટેન્કર પુર ઝડપે ચલાવી પાછળ થી ઠોકર મારતા બાઈક સ્લીપ થઈ જતા બન્ને મિત્રો નીચે પટકાયા હતા મિત્રો હજુ કઈ સમજે તે પહેલા ટેન્કરનું વ્હીલ અજય પર ફરી વળતા તેને ગંભીર ઈજા પહોચતા તેનું મોત નીપજ્યું હતું બનાવ બાદ ચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો બનાવ અંગે તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW