HomeGujaratમોરબીના મહેન્દ્રનગર પાસે બીમારી કંટાળી વૃદ્ધાએ આપઘાત કર્યો

મોરબીના મહેન્દ્રનગર પાસે બીમારી કંટાળી વૃદ્ધાએ આપઘાત કર્યો

મોરબીના મહેન્દ્રનગર સિધ્ધી વિનાયક સોસાયટીમાં રહેતા લીલાબેન ધનજીભાઇ માકાસણા ઉ.વ62 એ છેલ્લા વિસેક વર્ષથી માનસીક બીમારી હોય તેમજ દસેક વર્ષથી બી.પી ની બિમારીથી પીડાતા હતા. જેથી કંટાળી જઈ તા.-25/08 ના રોજ પોતાના ઘરે એસીડ પી લેતા તેને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડી ગયા હતા. ત્યાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજ્યું હતું.જે બનાવની જાણ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW