HomeGujaratમોરબી ના જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમના 18 દરવાજા 15 ફૂટ ખોલાયા

મોરબી ના જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમના 18 દરવાજા 15 ફૂટ ખોલાયા

મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે મંગળવારે સવારે 8.30 વાગ્યાએ મોરબી જિલ્લામાં બે મહત્વના ડેમોની સ્થિત જોઈએ તોમોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 1,64,502 કયુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી મચ્છુ 2 ડેમનાં 18 દરવાજા 15 ફૂટ ખોલવાની ફરજ પડી છે.જ્યારે મચ્છુ 3 ડેમમાં 1,34,700 કયુસેક પાણીની આવક થઇ રહી છે. જેથી મચ્છુ 3 ડેમમાં સલામતીના ભાગ રૂપે ડેમના 15 દરવાજા 10 ફૂટ ખોલી 1,34,700 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW