મૂળ મહીસાગરના વતની સુનીલભાઈ ગોવિંદભાઈ ઠાકોર ઉ.વ.24 વાળાએ પોતાના ગામના કાનાભાઈ ઠાકોરની સગીર વયની દીકરી ગંગા ઉર્ફે શિલ્પા સાથે પ્રેમ સબંધ હતા. ગંગા ઉર્ફે શિલ્પા સગીર વયની હોય અને જે બાબત સુનીલ જાણતો ન હોય જેથી ગંગા ઉર્ફે શિલ્પાને તેના ગામડેથી ભગાડી અપહરણ કરી લઈ ગયેલ હોય જેથી ગંગા ઉર્ફે શિલ્પાના પિતાએ તેના વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. જે બાબતે મનોમન લાગી આવતા માળીયાના હરિપર નજીક મચ્છુ નદીના પુલ મૂળ મહીસાગરના વતની સુનીલભાઈ ગોવિંદભાઈ ઠાકોર ઉ.વ.24 વાળાએ પોતાના ગામના કાનાભાઈ ઠાકોરની સગીર વયની દીકરી ગંગા ઉર્ફે શિલ્પા સાથે પ્રેમ સબંધ હતા. ગંગા ઉર્ફે શિલ્પા સગીર વયની હોય અને જે બાબત સુનીલ જાણતો ન હોય જેથી ગંગા ઉર્ફે શિલ્પાને તેના ગામડેથી ભગાડી અપહરણ કરી લઈ ગયેલ હોય જેથી ગંગા ઉર્ફે શિલ્પાના પિતાએ તેના વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. જે બાબતે મનોમન લાગી આવતા માળીયાના હરિપર નજીક મચ્છુ નદીના પુલ પાસે પોતાનુ મોટરસાઈકલ રેઢુ મુકી પોતાની મેળે મચ્છુ નદીમા સગીર વયની પ્રેમિકા ગંગાબેન ઉર્ફે સિલ્પાબેન કાનાભાઇ ઠાકોર અને પ્રેમી સુનીલભાઈ ગોવિંદભાઈ ઠાકોરે કુદકો મારી પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે સુનીલભાઈના પિતાએ માળિયા પોલીસને જાણ કરી છે, પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

