HomeGujaratમોરબીમાં આવતીકાલે અનેક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે

મોરબીમાં આવતીકાલે અનેક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે

મોરબીમાં આવતીકાલે રવિવારના રોજ 66 કેવી વજેપર સબ સ્ટેશનમાં અગત્યની કામગીરી કરવાની હોવાથી મોરબી શહેર પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા 11 કેવી ફીડર હોસ્પિટલ અને લાતી પ્લોટ સવારે 7 થી બપોરેના 12 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે.

જેમાં વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી, નગર દરવાજા આસપાસના શોપીંગ, બોયઝ હાઈસ્કુલ તથા સદભાવના હોસ્પીટલ આસપાસના વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક 1 અને 2, અક્ષર પાર્ક, ઉમા રેસીડેન્સી, શ્યામ પાર્ક 1 અને 2, રાધા ક્રૂષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર 1 અને 2, ગીતા ઓઈલ મીલની બાજુનો વિસ્તાર, નિરવ પાર્ક, લાતી પ્લોટ વિસ્તાર, અયોધ્યા પુરી મેઈન રોડ જે વિસ્તારમાં પાવર બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW