HomeGujaratઘૂટું ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા કેટલાક વિસ્તરોમાં આવતીકાલે વીજકાપ રહેશે

ઘૂટું ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા કેટલાક વિસ્તરોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે નીચેના વિસ્તારોમાં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.

જેમાં ઘુંટુ JGY સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી ( હરિ ૐ સોસાયટી, ઉમા રેસીડેન્સી, પ્રભાત નગર) , સિલ્ક ઇન્ડ. સવારે 8 થી બપોરે 2 વાગ્યે સુધી બંધ રહેશે.( માર્કો વિલેજ, શ્યામ પાર્ક1,2) અને વુગા JGY સવારે 9 થી 1 વાગયા સુધી વીજકાપ રહેશે. ( ઘુંટુ ગામ તેમજ આજુબાજુ નો સોસાયટી વિસ્તાર) તેમજ ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW