HomeGujaratમાળીયાના બગસરા ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર દબાણ અને મીઠા ઉદ્યોગપતિ વિરૃદ્ધ જીલ્લા...

માળીયાના બગસરા ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર દબાણ અને મીઠા ઉદ્યોગપતિ વિરૃદ્ધ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરાઈ

માળીયા મી. તાલુકાના બગસરા ગામ પંચાયત દ્વારા ગઈકાલે મોરબી જીલ્લા કલેકટર કચેરીએ ગેરકાયદેસર રીતે દબાણ અને મીઠા ઉદ્યોગપતિ વિરૃદ્ધ આપ્યું અલ્ટી મેટમ,

ગામ ની હદ માં બનાવવામાં આવેલા બાંધકામ ને દુર કરવા અને સ્થાનિક લોકો અને અગરીયાઓ ની પુર્વ માપણી મુજબ જમીનો રોજીરોટી અને આજીવિકા માટે મીઠું પકવવા માટે ફાળવવામાં માટે કરેલી અરજીઓ દફતરે કરવામા આવી હતી તેને પુનમ રી ઓપનિ કરવા અને ગામ ની હદમાં સરકારી જમીન પર હુકમ કરતાં 3 ગણી જમીન પર દબાણ દૂર કરવા માં નહિ આવેતો દિવસ 15 પછી ગામ ના અગરીયા ઓ તેમની પુર્વ માપણી મુજબ ના કબજા કરવા મજબૂર બનસે અને રોકવામાં આવસે તો માંગણી દારો ની ઉપવાસ કરવા ની તૈયારી છે અને તેવી લેખિત રજૂઆત સ્થાનિક લોકો ને પણ લેખિત રજૂઆત કરી છે. આ મીઠા ઉદ્યોગપતિ દ્વારા કરવા માં આવેલ પુર્વ માપણી વિશે અલગ અલગ નામ રાખી તેની તપાસ કરો અને માત્ર ઓવરલેપ ના હિસાબે ગરીબ માણસો ના પરસેવા પૈસા પાણી માં નો જાય તે માટે કરી લેખિત રજૂઆત કરી ને અલ્ટી મેટમ આપવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW