HomeGujaratમાળિયા મી.-જામનગર હાઇવે પર કારે બાઈકને હડફેટે લેતા બે ને ઈજા

માળિયા મી.-જામનગર હાઇવે પર કારે બાઈકને હડફેટે લેતા બે ને ઈજા

માળીયા મિયાણા-જામનગર હાઇવે પર GJ-36-AJ-5916 નંબરનો સ્વીફ કાર ચાલક તેની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી જતા સરવડ ગામથી ચાંચાવદરડા ગામ વચ્ચે સોહમ કોલ કારખાના પાસે તે કારે ભુપેન્દ્રકુમાર જાદવભાઇ અઘેરાના GJ-36-AB-7715 નંબરના બાઈક ને હડફેટે લેતા ફરિયાદીને જમણા પગમાં ફેકચર તથા બાઈકની પાછળ બેઠેલ દિલીપભાઈને જમણા પગમા તથા માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે બાઈક ચાલક ભુપેન્દ્રકુમાર જાદવભાઇ અઘેરાએ કાર ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW