HomeGujaratમોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા અમુક વિસ્તારમાં આવતીકાલે વીજકાપ...

મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા અમુક વિસ્તારમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 1-8-2024ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે વીજપુરવઠો બંધ રહેશે.

જેમાં સિલ્ક ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મેઇન્ટનન્સની કામગીરીને લીધે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી, એટોમ ઇન્ડસ્ટ્રીઝ તથા કૃપા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW