HomeGujaratવાંકાનેરના તીથવા ગામે વાડીની ઓરડીમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેરના તીથવા ગામે વાડીની ઓરડીમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી એલસીબી ટીમને મળેલ બાતમીના આધારે એવું જાણવા મળ્યું કે,આરોપી ઈલુભાઈ સંધી રાજકોટ વાળાએ વાંકાનેરના તીથવા ગામની સીમમાં રાતીદેવળી વાળા રસ્ત્તે આવેલ કુબા પાસે આરોપીની વાડીની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા ઉતારેલ હોય તે માહિતી આધારે પોલીસે રેડ મારતા, વાંકાનેર તાલુકાના તીથવા ગામે તે આરોપીની વાડીની ઓરડીમાં છુપાવેલ દારૂ બીયરનો જથ્થો મળ્યો. તે શખ્સની ઓરડીમાંથી દારૂ બીયર ટીન નંગ- 96 અને વ્હીસ્કી નંગ-480 મળી કુલ રૂ.- 2,08,740 નો મળેલ મુદામાલ કબ્જે કર્યો હતો. ઘટના સ્થળે આરોપી હાજરી નહિ મળતા તેને ફરાર દર્શાવીને વાંકાનેર પોલીસે તે શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW