HomeGujaratહળવદના ટીકરમાં વાડીમાંથી બહાર કાઢવાનું કહેતા યુવક પર હુમલો

હળવદના ટીકરમાં વાડીમાંથી બહાર કાઢવાનું કહેતા યુવક પર હુમલો

હળવદના ટીકર ગામે રહેતા રોનકભાઈ શશીકાંતભાઈ ચાવડા એ ગઈકાલે તેની હવાલાવાળી વાડીમાં રોનકભાઈ તેના ભાઈ સાથે બેઠા હતા. તે સમયે હળવદમાં રહેતો આરોપી રાયમલભાઈ ભરવાડ અને મહાદેવભાઈ ભરવાડ એ બંને ઢોર રોનકભાઈની વાડીની વાડ પર આવી જવાથી રોનકભાઈએ તેને ઢોરા બહાર કાઢવાનુ કહેતા આરોપીઓને સારૂ નહી લાગતા. તેની વાડીમાં અપપ્રવેશ કરી રોનકભાઈને ગાળો આપી તથા તેના ભાઇને ઢીંકા પાટુનો માર મારી મુંઢ ઇજા કરી તેમજ લાકડી વડે મારામારી ગંભીર ઈજા પહોચાડી હતી. આ બનાવ અંગે રોનકભાઇ શશીકાંતભાઇ ચાવડાએ તે બંને શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW