HomeGujaratમોરબીમાં આવતીકાલે વાવડી ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે

મોરબીમાં આવતીકાલે વાવડી ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે

મોરબીમાં તારીખ:- 25/07/2024 ના ગુરુવાર નાં રોજ PGVCL ના મોરબી શહેર-2 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી વાવડી રોડ ફીડરમાં વીજ પુરવઠો બંધ રહેશે. વાવડી રોડ ફીડરમાં સવારે 07:30 વાગ્યા થી બપોરના 02:30 વાગ્યા સુધી નવીલાઈનકામ ની કામગીરી તેમજ ફીડર સમારકામ માટે વીજકાપ રહેશે. જેમાં ક્રિષ્ના પાર્ક 1/2, રાધા પાર્ક, સોમૈયા સોસાયટી, કારીયા સોસાયટી, નંદનવન સોસાયટી, માધાપર, ગાયત્રી નગર, કુબેર નગર, અશોકપાર્ક, રોયલ પાર્ક વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW