HomeGujaratહળવદમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરાયું

હળવદમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરાયું

હળવદના જુના માલણીયાદ ગામે શ્રમિક પરિવારની સગીરવયની દીકરીને ગોપાલ રૂડાભાઈ ઠાકોર નામનો શખ્સ લલચાવી, ફોસલાવી, બદકામ કરવાના ઇરાદે ગત તા.28 મે 2024ના રોજ ભગાડી ગયો હતો. આ બનાવ અંગેની તેના પિતાને જાણ થતા તેને હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW