HomeGujaratટંકારાના સાવડી પર રીક્ષા પલટી જતા ચાલક અને મુસાફરો ઈજાગ્રસ્ત

ટંકારાના સાવડી પર રીક્ષા પલટી જતા ચાલક અને મુસાફરો ઈજાગ્રસ્ત

ધ્રોલ ખાતે મોહરમના તાજીયાનું ઝુલુસ જોવા રીક્ષામાં બેસીને જતા મોરબીના એક મુસ્લિમ પરિવારને ટંકારા ધ્રોલ હાઈવે પર સાવડી નજીક ગોળાઈ પાસે અકસ્માત નડ્યો હતો અચાનક સાવડી ગામના ગોળાઈ પાસે બેકાબુ બની જતા રીક્ષા પલટી મારી ગઈ હતી આ ઘટનામાં બાળકો સહીત 5 લોકો સવાર હતા ઘટનામાં રીક્ષા ચાલક અને એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનામાં કોઈ જાનહાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી હાલ આ અંગે પોલીસ દ્વારા ઈજાગ્રસ્તના નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW