HomeGujaratહળવદના ભવાનીનગર નજીક જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

હળવદના ભવાનીનગર નજીક જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રેડ મારતા તે સ્થળે જુગાર રમતા કિશોરભાઈ ઉર્ફે કિશન બચુભાઈ બણોદરા, સોકતભાઈ અસીમભાઇ ભટ્ટી, વિશાલભાઈ હિંમતભાઈ બરિયા, ચિરાગભાઈ ઉર્ફે કિરીટ નાનજીભાઈ ચાવડા અને મનોજભાઈ ત્રિભોવનભાઈ ગીરીને પોલીસે ઝડપી લીધા હતા.તે શખ્સો પાસેથી કુલ રોકડ રકમ 13,200 નો મુદામાલ મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કર્યો હતો.તે પાંચ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.    

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW