HomeGujaratમોરબી માળિયા રોડ પર ખનિજ ચોરી કરતા 2 ડમ્પર ઝડપાયા

મોરબી માળિયા રોડ પર ખનિજ ચોરી કરતા 2 ડમ્પર ઝડપાયા

મોરબી ખાણ ખનિજ વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં ચેકીંગ હાથ ધરતા ગર કાયદેસર ચાઇનાક્લે ખનીજની ગેરકાદેસર વહન કરતા 2 ડમ્પર સહિત કુલ 60 લાખ થી વધુનો મદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ખાણ અને ખનીજ વિભાગ મોરબીના અધિકારી જે.એસ વાઢેરની સૂચના અન્વય તેમની ટીમના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ મહેશ્ર્વરી અને રવિ કણસાગરા દ્વારા મોરબી માળિયા રોડ પર ચાઇનાક્લે અને મોરમ ગેર કાયદેસર રીતે ખનિજ નું બિન અધિકૃત ખન્ન કરતા 2 ડમ્પર નંબર GJ_36_v_1561 મોરમ અને GJ_12_BV_8750 ચાઇનાક્લે ખનીજના ગેરકયદેસર વહન બદલ પકડી આગની કાર્યવાહી હેતુ મોરબી પોલીસ સ્ટેશન ખાતે મુકેલ અંદાજિત 60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW