મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 26-06-2024 ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રહેશે.
વુગા જેજીવાય ફીડર (ઘુંટુ ગામ તથા આસપાસ નો વિસ્તાર), વેરીટાસ જેજીવાય ( ઊંચી માંડલ ગામ તથા આસપાસનો વિસ્તાર)
થિયોસ જેજિવાય ( તળાવિયા સનાળા ગામ તથા આસપાસનો વિસ્તાર) તથા સરજુ ઔદ્યોગિક આઇબિસ ઔદ્યોગિક સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી અને સિરામિક ઇન્ડસ્ટ્રીયલ તથા વિનઆર્ટ ઇન્ડસ્ટ્રીયલ ફીડર સાંજે 3 થી 5 સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

