HomeGujaratઆવતીકાલે ઘૂટું ઔધોગિક વિસ્તારોમાં રહેશે વીજકાપ

આવતીકાલે ઘૂટું ઔધોગિક વિસ્તારોમાં રહેશે વીજકાપ

આવતીકાલે મોરબીના ઘૂટું ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં મેઇન્ટનન્સ ની કામગીરીને પગલે રહેશે વિજકાપ.

ઘૂટું ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં રામદેવ જેજીવાય ફીડર (પાનેલી ગામ,ગીડચ ગામ તથા આસપાસ નો વિસ્તાર) સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી બંધ રહેશે.તથા ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), તેમજ ખેતીવાડી વીજજોડાણો માં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW