HomeGujaratમોરબીમાં આવતીકાલે કેટલાક વિસ્તારોમાં રહેશે વીજકાપ

મોરબીમાં આવતીકાલે કેટલાક વિસ્તારોમાં રહેશે વીજકાપ

મોરબીના તારીખ:-07/06/2024 નાં શુક્રવાર નાં રોજ મેન્ટનન્સ ની કામગીરી ને પગલે ભડિયા ફીડર તેમજ તેના વિસ્તાર માં ફીડર સમારકામ સવારે 7:00 વાગ્યા થી બપોરે 12:30 વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે.

ભડિયાદ ફિડરમાં આવતા વિસ્તારોમાં:-સો ઓરડી, માળિયા વનાલિયા, રામદેવ નગર, ચામુંડા નગર, ઉમિયા નગર, ગાંધી સોસા, સાયન્સ કોલેજ તથા આસપાસ ના વિસ્તારોમાં રહેશે વીજકાપ

તે ઉપરાંત ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ:-07/06/2024 ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવામાં આવશે

સેપલ ઇન્ડસ્ટ્રીઝ સવારે 6 થી બપોરે 1 વાગ્યા સુધી, હિરાણી ઇન્ડસ્ટ્રીઝ સવારે 8 થી 2 વાગ્યા સુધી, મેગા ઇન્ડસ્ટ્રીઝ સવારે 8 થી 2 વાગ્યે સુધી, સોનાફિલ્ડ ઇન્ડસ્ટ્રીઝ સવારે 8 થી 10 વાગ્યા સુધી અને બેલા એ.જી. સવારે 8 થી 2 વાગ્યે સુધી વિજપુરવઠો બંધ રહેશે.

ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), તેમજ ખેતીવાડી વીજજોડાણો માં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW