HomeGujaratહળવદના માણેકવાડા ચોકડી પાસે દેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

હળવદના માણેકવાડા ચોકડી પાસે દેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે હળવદ તાલુકાના માણેકવાડા ચોકડી પાસે જતી બોલેરો કાર શંકાસ્પદ જણાતા તેને અટકાવીને તપાસ કરતા તેમાંથી દેશી દારૂ નો કુલ રૂ.-8000 નો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દારૂના જથ્થા સાથે GJ-13-AR-5683 નંબરની બોલેરો કાર સહીત કુલ રૂ.-2,08,000 નો મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW