HomeGujaratહળવદના ટીકર ફાટક પાસેથી દારૂ ની હેરાફેરી કરતા બે શખ્સો પકડાયા

હળવદના ટીકર ફાટક પાસેથી દારૂ ની હેરાફેરી કરતા બે શખ્સો પકડાયા

હળવદના ટીકર પાસે મળેલ બાતમીના આધારે હળવદ પોલીસ દ્વારા ટીકરની ફાટક પાસેથી GJ-05-JH-1741 નંબરની કારમાં તપાસ કરતા તે શખ્સ ની કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.તે નવઘણભાઈ ભીમજીભાઈ સનુરા અને કલ્પેશભાઈ હસમુખભાઈ પરમાર શખ્સો પાસેથી વ્હીસ્કીની કુલ નંગ-60, દારૂની કુલ બોટલ નંગ-144,બીયર ટીન કુલ નંગ-46 અને તેની કાર સહીત કુલ રૂ.-2,37,900 નો મુદામાલ મળ્યો હતો, જે પોલીસે કબ્જે કર્યો હતો.તે બંને શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW