HomeGujaratમોરબીમાં આવતીકાલે આ વિસ્તારો માં મેઇન્ટનન્સ કામગીરી ના પગલે વીજકાપ રહેશે

મોરબીમાં આવતીકાલે આ વિસ્તારો માં મેઇન્ટનન્સ કામગીરી ના પગલે વીજકાપ રહેશે

ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 22/05/2024 ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો Getco દ્વારા સબસ્ટેશન મેઇન્ટનન્સ ની કામગીરી માટે વીજકાપ રહેશે. 66 કેવી કાલીકનગર સબ સ્ટેશનમાંથી નીકળતા આલ્ફા, ડોનેટો,ગ્રેફોન,લેકસસ, સેઝોન શુભ,રોલતાસ ગજાનંદ જે જિવાય,કૈલાશ ખેતીવાડી, સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી બંધ રહેશે.

66 કેવી ઘુટુ રોડ સબ સ્ટેશન માંથી નીકળતા 11કેવી ઘુટુ જેજીવાય,લેંજ ,વિવાન્તા,સેપલ સિલ્ક તથા માંડલ ખેતીવાડી ફીડર સવારે 7 થી 1 વાગ્યે સુધી બંધ રહેશે.ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW