HomeGujaratઆવતીકાલે આ વિસ્તારમાં વાઇડનિંગ ની કામગીરી ના લીધે વિજકાપ

આવતીકાલે આ વિસ્તારમાં વાઇડનિંગ ની કામગીરી ના લીધે વિજકાપ

મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 04-05-2024 ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો રોડ વાઇડનિંગ ની કામગીરી ના લીધે બંધ રહેશે.

ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારો:- 66 કેવી નીચી માંડલ સબ સ્ટેશનમાંથી નીકળતા મેગાસિટી , સિમોન , સેરોન ફીડર, મધુવન ખેતીવાડી સવારે 8 થી 5 વાગ્યા સુધી બંધ રહેશે.

ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), ખેતીવાડી વીજ જોડાજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW