HomeGujaratલાલપરની નવદીપ વિદ્યાલયની એક અનોખી પહેલ

લાલપરની નવદીપ વિદ્યાલયની એક અનોખી પહેલ

મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ નવદીપ વિદ્યાલય દ્વારા દર વખતની જેમ ચૂંટણી પૂર્વે અપાતા વિવિધ પરીક્ષાઓના રીઝલ્ટમાં વિદ્યાર્થીઓના માતા પિતાને મતદાન કરવાની અપીલ કરવામાં આવે છે. હાલ દેશમાં ચાલી રહેલી લોકસભા-2024 ની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં તારીખ 07-05-2024 ના મતદાન થવાનું છે. તેથી વાર્ષિક પરીક્ષાના રીઝલ્ટની અંદર જ આ તારીખે વિદ્યાર્થીઓના માતા પિતાને આવનારી ચૂંટણીમાં અચૂક મતદાન કરી લોકતંત્રમાં મળેલ મતદાન કરવાની ફરજ નિભાવવા બાબતની અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW