HomeGujaratહળવદમાં અલગ-અલગ વિસ્તારમાંથી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

હળવદમાં અલગ-અલગ વિસ્તારમાંથી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

હળવદના સરા ચોકડી પાસે, શ્રીજી દવાખાનાની સામે ગેરકાયદેસર દારૂ વહેચતો ઈમરાન અજીજભાઇ મકરાણી ને પોલીસે પકડી લીધો હતો.તેની પાસેથી દારૂ નો મળેલ કુલ રૂ.160 નો જથ્થો જપ્ત કરી હળવદ પોલીસે દારૂ વહેચવા અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત હળવદના ઈશનપુર ગામ પાસેથી રહેણાંક મકાનમાથી દારૂ સાથે જયંતીભાઇ કેશાભાઈ વરાણિયા પકડાયો હતો.તેની પાસેથી ગેરકાયદેસર દારૂ નો મુદામાલ કુલ રૂ.100 મળ્યો હતો.આ પ્રાપ્ત થયેલ જથ્થો હળવદ પોલીસે કબ્જે કરી તે શખ્સ વિરુદ્ધ દારૂ અંગે ગુનાની નોધણી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW