HomeGujaratનાના દહિસરાં પાસે ક્રિસ્ટલ કાર્બન નામના કોલસાના ગોડાઉનમાં આગ, ભભુકી 3 કલાક...

નાના દહિસરાં પાસે ક્રિસ્ટલ કાર્બન નામના કોલસાના ગોડાઉનમાં આગ, ભભુકી 3 કલાક બાદ પણ કાબૂમાં ન આવી

માળિયા મિયાણા તાલુકાના નાના દહિસરાં ગામ ખાતે આવેલા ક્રિસ્ટલ કાર્બન નામના લાકડીયા કોલસાના ગોડાઉનમાં સાંજના સમયે અચાનક આગ ભભુકી ઉઠી હતી.બનાવ છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં હોવાથી વધુ લોકો હાજર ન હતા જેથી હાજર લોકોએ અને આસપાસ બીજા લોકોની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો.જોકે આગ વધુ વિકરાળ હોવાથી અંતે ફાયર વિભાગને જાણ કરતા મોરબી ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો.આગ ક્યાં કારણસર લાગી તે સામે આવી શક્યું નથી. આગમાં કોલસાનો મોટો જથ્થો બળી જતાં ખૂબ મોટાં પ્રમાણમાં આર્થિક નુકશાન થાય હોવાનું કેતનભાઈ બોડાએ જણાવ્યુ હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW