HomeGujaratમોરબી-વાંકાનેર હાઈવે પર બે ટ્રક વચ્ચે ટક્કર બે લોકો ઈજાગ્રસ્ત

મોરબી-વાંકાનેર હાઈવે પર બે ટ્રક વચ્ચે ટક્કર બે લોકો ઈજાગ્રસ્ત

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ દરિયાલાલ કોમ્પ્લેક્ષ પાસે બપોરના સમયે અચાનક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમ એક ટ્રક ડીવાઈડર કુદાવી સર્વિસ રોડ પર પહોચી ગયો હતો ઘટનામાં બે વ્યક્તિને ઈજા પહોચી હતી ઘટનાની જાણ થતા મોરબી 108ના લાલબાગ લોકેશનના પાઈલોટ નીલેશભાઈ બકુત્રા અને ઇએમટી હર્ષદભાઈ સ્થળ પર પહોચ્યા હતા અને અકસ્માતમાં બે લોકોને ઈજા પહોચી હતી જેમાંથી એક વ્યક્તિ ટ્રકમાં ફસાયો હોવાથી બહાર નીકળી શક્યો ન હતો જોકે આસપાસના લોકોએ સરફજઅલીને નામના 22 વર્ષીય યુવક બહાર કાઢી લેતા 108 મારફતે ઈમરજન્સી સારવાર આપી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો બનાવ અંગેની જાણ થતા મોરબી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક જામ દુર કરવા પ્રયાસ શરુ કર્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW