માળીયા મિંયાણા તાલુકાના કુંભારીયા ગામના બાબરીયા શેરીમાં રહેતા પ્રદીપ ઉર્ફે રણછોડ લખમણભાઈ બાબરીયા ના ઘર પાસે આરોપીઓ ઊંચા અવાજે ડીજે સાઉન્ડ વગાડતા હોય જેથી વિપુલભાઈ ભરતભાઈ નાઓને સાઉન્ડ સિસ્ટમ નો અવાજ ધીમો કરવા બાબતે કહેતા આ કામના આરોપીઓએ જેનો ખાર રાખી આરોપીઓએ આવી ગાળો બોલી બોલાચાલી ઝઘડો કરવા આવતા પ્રદીપ ભાઈએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ એ ઉશ્કેરાઈ જઈ સિંકદરભાઈને ડાબા હાથના ભાગે લાકડાનો ધોકો મારેલ અને બીજો ધોકો મારવા જતા આ કામના ફરીયાદીએ ધોકો પકડી લેતા આરોપીઓએ લાકડાના ધોકા લઈ આવી ફરીને તથા સાહેદ સિકંદરભાઈને જેમ ફાવે તેમ માથાના ભાગે ધોકા માર પરિવારના સભ્યોને માંથાના ભાગે ટાંકા જેવી ઈજાઓ પહોંચાડી બનાવ અંગે પ્રદીપભાઇએ આરોપી વિપુલભાઈ ભરતભાઈ બાબરીયા,ભરતભાઈ નાનજીભાઈ બાબરીયા, જયંતીભાઈ નાનજીભાઈ બાબરીયા, સંજયભાઈ નાનજીભાઈ બાબરીયા સામે માળીયા મીયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી સામે પક્ષે ભરત નાનજીભાઈ બાબરિયાએ :પ્રદિપ લખમણભાઈ તથા સિંકદરભાઈ રહે.મોરબી રવિભાઈ પ્રદિપભાઈ વિક્રમભાઈ પ્રેમજીભાઈ પંચાસરા સામે ડીજે સાઉન્ડ બાબતે ઝઘડો કરી મારમારવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.b

