HomeGujaratહળવદના મંગળપુર ગામે જમીનના વિવાદમાં એક જ કુટુંબના સભ્યો વચ્ચે મારામારી

હળવદના મંગળપુર ગામે જમીનના વિવાદમાં એક જ કુટુંબના સભ્યો વચ્ચે મારામારી

હળવદ તાલુકાના મંગળપુર ગામે જમીનના વિવાદમાં એક જ કુટુંબના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી ઉગ્ર બનતા હથિયારો સાથે સામસામે આવી ગયા હતા આ ઝઘડામાં કુલ આઠ લોકોને ઈજા પહોંચી હતી. જેમાં રાણાભાઈ રામજીભાઈ ઠાકોર, ક્રિષ્નાભાઈ રાણાભાઈ, અવચરભાઈ રામજીભાઈ, જયાબેન અવચરભાઈ, ડિમ્પલબેન અવચરભાઈ અને શારદાબેન રાણાભાઈને ઈજાઓ પહોંચી હતી. જ્યારે સામાપક્ષે અનિલભાઈ ઠાકરશીભાઈ ઠાકોર અને ભારતીબેન અનિલભાઈ ઠાકોરને ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે. આ ઝઘડામાં ઈજાગ્રસ્ત થયેલા બે સભ્યોને મોરબી એકને સુરેન્દ્રનગર અને પાંચ સભ્યોને હળવદ સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW