HomeGujaratમાળિયાના ખીરઈમાં તસ્કરો તરખાટ, થાંભલામાંથી તાર કાપીને લઇ ગયા

માળિયાના ખીરઈમાં તસ્કરો તરખાટ, થાંભલામાંથી તાર કાપીને લઇ ગયા

મોરબી જીલ્લામાં શિયાળાની ઠંડી જેમ જેમ વધી રહી છે તેમ તેમ તસ્કરોને ચોરીનું મોકળું મેદાન મળી રહ્યું હોય તેમ ચોરીના બનાવ સતત વધી રહ્યા છે ખીરઈ ગામમાં બે દિવસ પહેંલા જેટકો ઓફીસથી આગળ થાંભલાના રૂ 20 હજારની કિમતનો 220 મીટર એલ્યુમીનીયમ તાર તેમજ રૂ 10 હજારની કિમતનો કોપરલેયર તાર કાપી તસ્કરો ચોરી કરીને લઇ ગયા હતા બનાવ અંગે દીલીપભાઇ બચુભાઈ મોકાસણા નામના કોન્ટ્રાકટર દ્વારા માળિયા મિયાણા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW