HomeGujaratહળવદમાં બેકાબુ કારે બાઈકને પાછળથી ઠોકર મારતા વૃદ્ધ નું મોત

હળવદમાં બેકાબુ કારે બાઈકને પાછળથી ઠોકર મારતા વૃદ્ધ નું મોત

હળવદના જીઆઈ ડીસી વિસ્તારમાં રહેતા અને પશુપાલન વ્યવસાય કરતા મેહુલભાઇ વિહાભાઇ સરૈયા નામના યુવાનના પિતા વિહાભાઈ લક્ષ્મણભાઈ સરૈયા ગત તા 13 ના રોજ તેનું GJ-18-AS-0749 નંબરનું મોરબી રોડ પર આવેલા માર્કેટિંગ યાર્ડ સામેના નવજીવન વિકલાંગ આશ્રમ પાસેથી પસાર થતા હતા તે દરમિયાન પુર ઝડપે આવેલી GJ-19-AA-0090 નંબરની કારના ચાલકે વિહાભાઇના બાઈકને પાછળથી ઠોકર મારતા વૃદ્ધને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાજ્યાં સારવાર દરમિયાન વિહાભાઈનું મોત થયું હતું બનાવ અંગે હળવદ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW